મોરબી : મૂળ રાસંગપર હાલ મોરબી નિવાસી મગનભાઇ દેવજીભાઇ બાવરવા (ઉ.વ. 65), તે હરેશભાઇ (97127 52717) અને મુકેશભાઇ (92653 18119)નું તા. 07/02/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 11/02/2021ને ગુરૂવારે બપોરે 2થી 5 કલાકે હર્ષ વાટીકા, કુબેરનગર, ત્રિલોકધામ મંદિરની પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે અને રાત્રે 8થી 10 કલાકે રાસંગપર, તા. માળીયા (મી.) ખાતે રાખેલ છે.