મોરબી : લીલાવંતીબેન કાકુંલાલ ભીંડોરા તે સ્વ.કાકુંલાલ માધવજીભાઈ ભીંડોરાના ધર્મપત્ની અને અનંતભાઈના માતાનું તા.6 ના રોજ અવસાન થયું છે.સદગતનું ટેલિફોનિક બેસણું અને પિયર પક્ષની સાદડી તા.7 ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. અનંતભાઈ-9429099231, હરિતભાઈ-8140988266, મનુભાઈ-9925726091, રાજુભાઇ-9723098728, જ્યૂભાઈ-9925985612, કલ્પેશભાઈ-9925825023 ઉપર શોક સંદેશ પાઠવી શકાશે.