મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન ધરમશીભાઈ ચનિયારા (ઉ.વ. 86), તે દામજીભાઇ, પ્રભુલાલભાઈ (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા), ભવાનભાઈ તથા જીવરાજભાઈના માતુશ્રીનું તા. 21/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મો. 99251 34343, 97129 32461)