મોરબી: લખમણભાઇ મનજીભાઈ બાવરવા (ઉ.વ.69) તે જયેશભાઈ (94292 45313) તથા નિલેશભાઈ (94271 56910)ના પિતા, તે જીત, અંશ, જ્યોત તથા ધ્રુવીના દાદાનું તારીખ 25/12/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30/12/2022ને શુક્રવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન પટેલ સમાજવાડી, વાઘપર મુકામે તથા તારીખ 31/12/2022 ને શનિવારે સવારે 8:00 થી 11:00 કલાક દરમ્યાન શાંતિ પેલેસ, અવની ચોકડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.