મોરબી : મોરબી નિવાસી કુસુમબેન પ્રવીણચંદ્ર દેસાઈ (ઉ.વ. 76), તે પ્રવીણચંદ્ર દલીચંદ દેશાઈના પત્ની, રૂગનાથ મોતીચંદ દોશી (કલકતા)ના પુત્રી, અમીતભાઈ (અમીત મેડીકલ) અને મોના વીરેન ભટ્ટના માતુશ્રી, જાગૃતીબેનના સાસુ, ભાવિ અને સિદ્ધના દાદી, પ્રીતીબેન અને કીશોરભાઈના ભાભીનું તા. 18/08/2020ને મંગળવારના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 20/08/2020 ગુરૂવારે સવારે 9 થી 11 વાગ્યા રાખેલ છે. (અમીત ૯૮૭૯૦ ૮૩૦૩૧, જાગૃતી ૯૪૨૯૧ ૬૮૨૬૪)