મોરબી : મૂળ કુંતાસી નિવાસી કાનજીભાઈ ભાણજીભાઈ અઘારા તે મનસુખભાઇ ભાણજીભાઈ અઘારા (R.D.C બેંક મેનેજર) તથા સ્વ.સુરેશભાઈ અઘારા(કેશવ વિદ્યાલય-રાજકોટ)ના મોટાભાઈ તથા દિપકભાઈ કાનજીભાઈ અઘારા (એલિકોન મિનરલ) તથા વિપુલભાઈ કાનજીભાઈ અઘારા (આચાર્ય શ્રી માણેકવાડા પ્રા.શાળાના) પિતાશ્રીનું તા.19.06.23 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.21.06.23 બુધવારના રોજ સવારે 8.00 થી 10.00 કલાકે તેઓના નિવાસસ્થાન પાંચજન્ય એપાર્ટમેન્ટ સરદાર નંબર-2, રાધે ક્રિષ્ના વિદ્યાલયની સામે, પટેલ કન્યા છાત્રાલય રોડ,મોરબી મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.