મોરબી : મોઢવણીક કિશોરચંદ્ર ભગવાનજી છાપિયા (ઉ.વ.83), તે સ્વ. રમાબેનના પતિ, કૌશિકભાઈના પિતા, મહેન્દ્રભાઇ, કિરીટભાઈ સ્વ. યોગેન્દ્રભાઈ, હરેન્દ્રભાઈના મોટાભાઇ, અરુણાબેન, લતાબેનના ભાઈ તથા ગોવિંદભાઈ મહેતાના બનેવીનું તા.29ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ના રોજ મોઢવણીક મહાજન વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.