મોરબી : મોરબી નિવાસી હરજીવનભાઈ કાનજીભાઈ ચાડમિયા (ઉં.વ. 74) તે રજનીશભાઈ, અશ્વિનભાઈના પિતા, મિતાબેન રજનીશભાઈ ચાડમિયા, પ્રફુલાબેન અશ્વિનભાઈ ચાડમિયાના સસરા, હર્ષ રજનીશભાઈ ચાડમિયા, ધ્રુવ અશ્વિનભાઈ ચાડમિયા. નેહા સત્યમભાઈ લોરીયાના દાદા, સત્યમભાઈ વિનોદભાઈ લોરીયાના દાદાજી સસરાનું તારીખ 9-1-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.