મોરબી : મૂળ કચ્છનું તેરા ગામ અને હાલ મોરબી નિવાસી ચા.મા. મોઢ બ્રાહ્મણ કસ્તુરબેન જયસુખભાઈ ત્રિવેદી, તે શંભુલાલ પીતામ્બરભાઈ ત્રિવેદીના પુત્રવધુ તેમજ જયસુખભાઇના પત્ની તેમજ અતુલભાઇ ત્રિવેદી (74890 73179)ના ભાભી તેમજ વિમલભાઈ (95860 52714)ના માતા તથા હિતેશભાઈ હસમુખભાઈ (74359 52493)ના ભાભુનું અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 02/08/2021 ને સોમવારના રોજ ૪ થી ૬ વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને રાખેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..