મોરબી : કર્ણ જયેશભાઈ દેત્રોજા (ઉ.વ.11 મહિના) નું તા. 30-08-2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકિક પ્રથા બંધ રાખેલ છે. અને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. 02-09-2021 ને ગુરૂવારના રોજ રાખેલ છે. (મો.નં. અવચરભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા 97372 26613, મહેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા 99794 44994, જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા 98790 97133, દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા 99250 13008) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..