મોરબી : કાંતાબેન તુલસીભાઇ કાંસુન્દ્રા (ઉ.વ.62) તે તુલસીભાઈ દેવજીભાઈ કાંસુન્દ્રાના પત્ની તથા જયેશભાઇ તુલસીભાઈ કાંસુન્દ્રા, મનોજભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રા, દીપકભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રા, યોગેશભાઈ તુલસીભાઈ કાંસુન્દ્રાના માતૃશ્રીનું તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ને મંગળવારે સવારે 8 થી 10 તેઓના ધુનડા (ખાનપર ) ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.