મોરબી : મોરબી નિવાસી કાંતાબેન કાંતિલાલ ઠાકર, તે મહેશભાઈ કાંતિલાલ (96247 96999)ના માતા તેમજ ઠાકર રવિભાઈ ધીરેન્દ્રભાઈ (99788 56063)ના દાદીનું તારીખ 14 જુન, 2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 18ને શુક્રવારના રોજ સાંજે 5 થી 7 કલાકે રાખેલ છે. (પાવન પાર્ક, શેરી નં. 1, સામાં કાંઠે, મોરબી)