મોરબી : મોરબી નિવાસી કંસારા ચંદુલાલ હીરાલાલ (ઉ.વ.72), તે વૃજેશભાઈના પિતા, રમણિકભાઈના નાના ભાઇ તેમજ ભરતભાઇ, ભાસ્કરભાઈ, નીતિનભાઈના મોટા ભાઈનું તા. 01/12/2020ના રોજ અવસાન થયેલ છે. (ભાસ્કરભાઈ 99748 11420)