મોરબી : મૂળ સજનપર હાલ મોરબી નિવાસી કંચનબેન મોહનલાલ જોષી તે મોહનલાલ પ્રાણજીવન જોષી (ભૂતપૂર્વ ટ્રસ્ટી, ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ)ના પત્ની, મણિશંકર મૂળજી દવેનાં દીકરી (મૂળ ભુટકોટડા), પ્રફુલચંદ્ર મોહનલાલ જોષી, પ્રવિણચંદ્ર મોહનલાલ જોષી, પલ્લવીબેન નટવરલાલ દવે, સુશીલાબેન લલિતકુમાર દવે, મીનાક્ષીબેન યશવંતકુમાર ત્રિવેદી, ભારતીબેન વસંતકુમાર દવે, અલ્કાબેન મહેન્દ્રકુમાર ભટ્ટના માતૃશ્રીનું તા. ૨૯ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તથા ઉઠમણું તા.૦૪ને સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ચા. મ. મોઢ બ્રાહ્મણ ની વાડી, સાવસાર પ્લોટ ૧૦/૧૧, મોરબી ખાતે રાખેલ છે.