મોરબી : મોરબી નિવાસી કમળાબેન ગંગારામભાઈ રામાણી, (ઉ.વ. 98), તે સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ગોકુલભાઈ, સ્વ. લક્ષ્મણદાસ અને અશોકભાઈના માતુશ્રી, ધર્મેન્દ્રભાઈ, ગરૂમુખદાસ, રાજુભાઈ, સુનીલભાઈ, વિનોદભાઈ, મીતના દાદીનું તા. 26/09/2021ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતના મોક્ષાર્થે તા. 05/10/2021 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે ધન/ભજન રાખેલ છે. સદ્ગતનું બેસણું તા. 06/10/2021, ને બુધવારનાં રોજ પ્રસંગ હોલ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, નવા બસ–સ્ટેન્ડ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પ્રસાદનો સમય બપોરે 1 વાગ્યે રાખેલ છે. (મો.નં.૯૯૨૫૯૭૭૨૦૮, મો.નં.૯૮૯૮૪૦૫૮૨૮) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..