મોરબી : મોરબી નિવાસી જ્યોત્સનાબેન બાબુલાલ ભગદેવ (ઉ.વ. 91), તે સ્વ. બાબુલાલના પત્ની, હર્ષદભાઈ (93759 34618)ના માતુશ્રી, નયનાબેન (98254 88518)ના સાસુ, રોનકભાઈના દાદી તેમજ શ્રદ્ધાબેનના દાદીજી સાસુનું તા. 07/02/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 08/02/2021ને સોમવારે સાંજે 4થી 6 વાગ્યે રાખેલ છે.