મોરબી : મોરબી નિવાસી જુબેદાબેન બદરુદીન અમલાણી (ઉ.વ. 73), બદરુદીનભાઈના પત્ની તેમજ નવરોજભાઈ (79849 04553) અને શમશુદ્દીનભાઈ (75730 55844)ના માતુશ્રી તા. 11/07/2021ને રવિવારે જન્નતશીન થયા છે. મર્હુમાની ટેલીફોનીક જિયારત તા. 15/07/2021ને ગુરુવારે સાંજે 4-30થી 6 કલાકે રાખેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..