મોરબી : જીતેન્દ્રકુમાર બાલુભાઈ આદ્રોજા ( ઉ.વ.41) તે બાલુભાઈ રતનશીભાઈ આદ્રોજાના પુત્ર, નાગજીભાઈ રતનશીભાઈ આદ્રોજા, મગનભાઈ રતનશીભાઈ આદ્રોજાના ભત્રીજા તથા મહેશભાઈ બાલુભાઈ આદ્રોજાના ભાઈનું તા. 10ને શનિવારના રોજ અવસાન થયેલ છે. (બાલુભાઈ રતનશીભાઈ આદ્રોજા મો.નં. 94290 47157 મહેશભાઈ બાલુભાઈ આદ્રોજા મો.નં. 99797 99877)