મોરબી : મૂળ ગાળા હાલ મોરબી નિવાસી જયસુખભાઇ વલ્લભદાસ રામાનુજ તે અમિતભાઈ તથા રવિભાઇનાં પિતાશ્રીનું તા. ૦૧નાં રોજ અવસાન થયેલ છે. જેમનુ બેસણુ તા. ૦૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે આેમ શાંતિ સ્કુલ, સૂર્યકિર્તી સેાસાયટી, સામેકાઠે , મોરબી -૨ ખાતે રાખેલ છે. અમીતભાઈ મો.નં. 74053 86414 રવિભાઈ મો.નં. 98797 57851