મોરબી : જયોત્સનાબેન ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ. ૭૩)તે સ્વ. પ્રમોદભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, સ્વ. મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ ( મોરબી નગરપાલિકા ), પ્રતિભાબેન વી. શાહ, ઉષાબેન ડી. ગાંધીના બહેન તા. ૦૭ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૦ને ગુરુવારે સવારે ૧૦:૦૦ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, મોરબી મુકામે રાખેલ છે.