મોરબી : જય બીપીનભાઈ પારેખ (ઉ.વ.14), તે બિપીનભાઇ પ્રાણજીવનભાઇ પારેખનાં પુત્રનું તા.26ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.27ને શનિવારનાં રોજ સાંજે 5 થી 6 રાખેલ છે. બિપીનભાઇ - મો.9825 386309, મધુભાઇ - 91064 72920, પિયુષભાઇ - 98255 48348, બ્રિજેષભાઇ - 98253 10846