મોરબી : મોરબી નગરપાલિકાના ભૂતપૂર્વ કેશિયર જસવંતરાય લાભશંકર પંડ્યા (ઉ.વ. ૮૧) તે જશવંતીબેન ત્રિભોવન પંડ્યા (રીટા.શિક્ષક)ના પતિ, પ્રદિપભાઇ, ભાવેશભાઇ, આરતી(ઇલા)બેન, હેતલબેનના પિતા તથા દર્શ, શિવેન અને નક્ષના દાદાનું તા ૪ને સોમવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૬ને બુધવારને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાને અનુપમ સોસાયટી નજરબાગ રોડ મોરબી-૨ ખાતે રાખેલ છે. મો.૯૮૨૪૨૪૪૯૦૦(પ્રદિપ ભાઈ) મો.૯૮૨૫૭૩૭૭૬૫(ભાવેશ ભાઈ)