મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ મોહનદાસ નિમાવત (ઉ.વ. ૬૫), તે સંજયભાઈ જગદીશભાઈ (૯૦૩૩૯ ૮૫૨૩૫) તેમજ નિલેશભાઈ જગદીશભાઇ (૬૩૫૩૬ ૧૮૩૨૬)ના પિતાશ્રીનું તા. ૧૪/૧/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૬/૧/૨૦૨૧ને શનિવારે સાંજે ૪થી ૬ કલાકે પાવન પાર્ક-3, મેલડી માતાજી મંદિર, મોરબી ખાતે રાખેલ છે.