મોરબી: મોરબી નિવાસી જબુબેન અરજણભાઈ કુંડારીયાનું (ઉ.વ. ૮૬) તે ગોરધનભાઈ મોહનભાઈ બેચરા (મો. ૯૪૨૭૨ ૬૮૭૩૩)ના સાસુ, ભુદરભાઈ ગાંડુભાઈ બરાસરા (મો. ૯૯૧૩૨ ૯૭૭૭૩), પ્રભુભાઈ ગાંડુભાઈ બરાસરા (મો. ૯૪૨૮૨ ૭૭૬૬૪), સ્વ.કાનજીભાઈ ગાંડુભાઈ બરાસરા (મો. ૯૭૧૨૬ ૯૫૩૬૭), જગદીશભાઈ ગાંડુભાઈ બરાસરા (મો. ૯૯૨૫૨ ૫૪૧૬૬), મનસુખભાઈ ગાંડુભાઈ બરાસરા (મો. ૯૯૨૫૫ ૮૭૬૩૩), પ્રભુલાલ દેવશીભાઈ બરાસરા (મો. ૯૮૭૯૩ ૩૯૩૮૪)ના ફઈબાનું તા. ૨/૧/૨૦૨૧ શનિવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શૉક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.