મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશર તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ આશરના ધર્મપત્નિ, સંજયભાઈ, ભાવનાબેન તરુણભાઇ સંપટ (અમરેલી), કીર્તિભાઈ આશરના માતૃશ્રી, સ્વ. દિનેશભાઈ મોહનલાલ આશર, સ્વ. નરેન્દ્ર મોહનલાલ આશરના ભાભી, અમૃતા નેગાંધી,મિતેશ દિનેશભાઈ આશર, વિધિ ચિરાગ નેગાંધીના ભાભુ, સ્વ. મૂળરાજ ચુનીલાલ વેદના પુત્રી, સ્વ. નરેન્દ્ર મૂળરાજ વેદ, હરીશ મૂળરાજ વેદ, રમાબેન જોશી, મીનાબેન છીછ્યાના મોટા બેનનુ તા.1ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.02ને સાંજે 5 થી 6 ના રોજ઼ રાખેલ છેઇલાબેન -7990879754નયનાબેન -9426889332સંજયભાઈ -7984590740કિર્તીભાઇ -9824430913ભાવનાબેન -9408775440