મોરબી : મોરબી નિવાસી હેમરાજભાઇ વાઘજીભાઇ રાણીપા (ઉ.વ.56) નું તા.17 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 21/03/2021 ને રવિવારે સવારે 10 થી 12 કલાકે રાખેલ છે. (મો.નં. 90815 67777, 97260 53434)