મોરબી : મોરબી નિવાસી પ્રજાપતિ હેમીબેન અમરશીભાઈ વારનેસીયા (ઉ.વ. 94), તે સ્વ. અમરશીભાઈના ધર્મપત્ની, મહાદેવભાઇ (98250 75439) અને રમેશભાઈ (98250 75438) તેમજ નિલયભાઈ (98256 12172) અને કુશાલભાઈ (98252 11465)ના દાદીનું તા. 28/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.