મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ ભોજાણી(ઉ.વ.70),તે જ્યોતિબેનના પતિ,સ્વ.જયંતીલાલભાઈ ભોજાણી(વવાણીયા વાળા),ના પુત્ર,બળવંતભાઈ(પોસ્ટમેન),દિલીપભાઈ(પોસ્ટ)ના મોટાભાઈ,સાગરભાઈનાના ભાઈજી,ગોંડલવાળા સ્વ.જગજીવનભાઇ અભાણીનાં જમાઈનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.11ને શુક્રવારના રોજ સાંજના 5 કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.