મોરબી: હરીશભાઈ નરશીભાઈ સબાપરા ઉં.વ. 66 તે, શોભનાબેન (9429316532)ના પતિ, મિલનભાઈ (8200087078), અમીબેન પંકજકુમાર પટેલ (8866122394) તથા શ્વેતાબેન વિનોદકુમાર પટેલના પિતાનું તારીખ 15/03/21ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 18/03/21ને ગુરુવારે સાંજે 04થી 06 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.