મોરબી : હંસરાજભાઈ ટપુભાઈ ગોપાણી (ઉ.વર્ષ ૯૬), તે માવજીભાઈના ભાઈ, ગંગારામભાઈ, ત્રિકમભાઈ, ભૂપતભાઈના પિતાનું તા. ૩૦/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગને ધ્યાનમાં રાખતા સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. અને લોકીક પ્રથા બંધ રાખેલ છે. (માવજીભાઈ ગોપાણી મો. ૯૦૯૯૩ ૩૬૨૪૪, ગંગારામભાઈ ગોપાણી મો. ૭૬૯૮૬ ૬૮૩૫૮, ત્રીકમલાઈ ગોપાણી મો. ૮૪૬૯૫ ૧૬૨૦૨, ભૂપતભાઈ ગોપાણી મો. ૯૭૨૩પ ૭૮૫૬૦) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..