મોરબી : મૂળ સાદુંળકાના વતની હાલ મોરબીના લક્ષ્મીનગર નિવાસી જીવીબેન દાનાભાઈ ભંખોડીયા (ઉ.વ.85) તે દાનાભાઈ ભીમાભાઇ ભંખોડીયાના ધર્મપત્ની તેમજ ભીખાભાઈ, ગણેશભાઈ અને ગૌરીબેન સુરેશભાઈ ચાવડાના માતાનું તા.4 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું, લૌકિકક્રિયા, ઉત્તરક્રિયા (દાડો) મોકૂફ રાખેલ છે. ભીખાભાઇ 97126 52101, ગણેશભાઈ 97264 90377 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.