મોરબી : ગોવિંદભાઈ ગંગારામભાઈ મોરડીયા ઉ.વ.80 ( પંચવટી- ખીરઇ) તે વશરામભાઈના પિતા તથા રણછોડભાઈના ભાઈ, જયંતિલાલ, કેશુભાઈ, વિનુભાઈ, ચમનભાઈના કાકાનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા લૌકિક વ્યવહાર તા.2 એપ્રિલને શુક્રવારે રાખલે છે. બેસણું રાખેલ નથી.