મોરબી : વિન્ટેલ ગ્રુપ તથા ભાભા એક્સપોર્ટ મોરબીના ગોરધનભાઈ ઓધવજીભાઈ કુંડારીયા (ઉ.વ.૯૧)તે કે.જી.કુંડારીયા, દિનેશભાઇ, તથા ગોપાલભાઇના પિતાનું તા.5ને શુક્રવારના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિને લઈ સદગતનું ટેલિફોનિક બેસણું તા.8ને સોમવારે સવારે 8થી10 તેમના નિવાસસ્થાન ગાયત્રીનગર-1 રવાપર રોડ, મોરબી તથા સાંજે 7.30થી 9.30 નીચી માંડલ ખાતે રાખેલ છે. કે.જી.કુંડારીયા (પુત્ર) (મો.૯૮રપરરર૭૦૫) દિનેશભાઇ ગોરધનભાઇ કુંડારીયા (પુત્ર) (મો.૯૮૨પર ૩૬૭૨૮) ગોપાલભાઇ ગોરધનભાઇ કુંડારીયા (પુત્ર) (મો.૯૯૨૫૦ ર૬પ૦૦)