મોરબી : સોની ગોરધનભાઇ ગોપાલદાસ પાટડીયા (ઉ.વ.75) તે ગોપાલદાસ વનમાળીદાસ પાટડીયા (બરવાળાવાળા)ના પુત્ર, ગુણવંતભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, મનીષભાઈ, મિતેષભાઈ, કોમલબેનના પિતાશ્રી તથા અમૃતલાલ ગોરધનદાસ પારેખ ( માળિયાવાળા)ના જમાઈનું તા.14ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તા.15ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ગુણવંતભાઈ -8866103232 કિશોરભાઈ- 9828225954 મનીષભાઈ- 8980752020 મિતેષભાઈ- 7405330520 પિયરપક્ષ વસંતભાઈ-6354649924 પ્રફુલભાઈ -' 9375975637