મોરબી : મચ્છુ કઠિયા સઇ સુતાર ગીરીશભાઈ ભગવાનજીભાઈ પીઠડીયા (ઉ.વ.71), તે સ્વ. ભગવાનજીભાઈ ડુંગરશીભાઈ પીઠડીયાના પુત્ર તથા વિપુલભાઈ અને અમિતભાઈના પિતા તેમજ ધમેન્દ્રભાઈના મોટાભાઈ તથા સ્વ. જયંતિભાઈ ગોરધનદાસ (રાજકોટ)ના જમાઈ તેમજ રજનીકાંત વૃજલાલભાઈ (પડધરી) ના સસરાનું તા.29 ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.31 ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન આનંદનગર, પાપાજી ફનવર્લ્ડ પાછળ, ડીલક્સ પાનવાળી શેરી, મોરબી ખાતે રાખેલ છે.