મોરબી : મૂળ જોધપર હાલ મોરબી નિવાસી ગિરધારલાલ છગનભાઈ પિલોજપરા (ઉ.વ.64) તેઓ સ્વ. છગનભાઈના પુત્ર, સ્વ. અંબારામભાઈ, સ્વ. મનોજભાઈના ભત્રીજા, મુક્તાબેન, શારદાબેન, ચંપાબેન અને રમાબેનના ભાઈ, તથા હરિભાઈ, જીવરાજભાઈ અને બાબુભાઇના ભાણેજનું તારીખ 25-11-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-11-2024ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 કલાક દરમ્યાન સિદ્ધિવિનાયક હોલ, સત્યમ પાનવાળી શેરી, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.