મોરબી : ગૌરીબેન હિરાલાલ પંડિત (ઉ.વ.૮૯) તે રમણીકલાલ પંડિત ( હળવદ), રસીકલાલ પંડિત (વિજડીયી-થાન) તથા હસમુખલાલ હિરાલાલ પંડિત (મોરબી)ના માતુશ્રી તથા મોટા દહીંસરા વાળા અમરશીભાઈ જીવરાજભાઈ પોપટના દીકરીનુ તા.૧૫-૧૧-૨૦૨૧ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું તા.૧૯ને શુક્રવાર સાંજે ૪ થી ૫, જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..