મોરબી : મોરબી નિવાસી ગંગારામભાઈ પુંજાભાઈ ફેફર (ઉ.વ. ૮૪), તે સ્વ. નારણભાઇ અને બિપીનભાઈના પિતાનું તા. ૧૫/૩/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૮/૩/૨૦૨૧ને ગુરુવારના રોજ સવારે ૮ થી 10 કલાકે રાખેલ છે. બીપીનભાઈ ગંગારામભાઈ ફેફર (મો. ૯૯૦૯૫ ૯૫૬૨૫), નીતિનભાઈ નારણભાઈ ફેફર (મો. ૭૯૯૦૬ ૨૩૩૯૩), હિરેનભાઈ નારણભાઈ ફેફર (૭૯૮૪૩ ૭૬૨૯૩)