મોરબી : મૂળ જબલપુર હાલ મોરબી નિવાસી ગંગારામભાઈ મોહનભાઇ પાડલિયા ( ઉ.વ.83)નું તા.24ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારના રોજ સવારે 8થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તથા રાત્રે 8થી 10 કલાકે પટેલ સમાજ વાડી, જબલપુર ( ટંકારા) ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.લી.જયંતીલાલ ગંગારામ પાડલીયાકરશનભાઈ મોહનભાઇ પાડલિયાજેરામભાઈ ગણેશભાઈ પાડલિયામહાદેવભાઈ રેવાભાઈ પાડલિયાકેવલભાઈ જયંતીલાલ પાડલિયાલવ જયંતીલાલ પાડલિયા