મોરબી : મોરબીના નારણકા ગામના ગંગાબેન આશારામભાઈ શ્રીમાળીનું તા.૨-૦૫-૨૦ના રોજ અવસાન થયેલ છે. હાલ સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં ફેલાવયેલા કોરાના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે અને સરકારના આદેશ મુજબ સદગતનું લૌકિકકાર્ય તથા બેસણું મોકુફ રાખવામાં આવેલ છે. જેની સર્વ સગા-વ્હાલા તથા લાગતાં-વળગતાએ નોંધ લેવા સમસ્ત શ્રીમાળી પરિવાર દ્વારા અપિલ કરાઈ છે.