મોરબી : મૂળ ગામ કોઇલી હાલ મોરબી રહેતા બ્રહ્મસમાજ, વૈધસભા, ગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના પાયાના પથ્થર એવા ડો.બળવંતભાઈ પંડ્યા ઉ.વ.72 તે સ્વ.નારણજી પ્રેમજી પંડ્યાના પુત્ર, કાંતિભાઈ, રમણીકભાઈ, પ્રવીણભાઈ, મુકુંદભાઈ, કનુભાઈના નાનાભાઈ, રાજુભાઇના મોટાભાઈ, હીમાંશુ, દીપાલી, વૈશાલીના પિતાશ્રી તથા મીઠાપુર નિવાસી સ્વ.ગૌરીશંકર ચકુભાઈ ત્રિવેદીના જમાઈનું તા.15ને બુધવારે મોરબી મુકામે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.17ને શુક્રવારે સવારે 9થી 11 અને સાંજે 4થી 6 રાખવામાં આવેલ છે. હીમાંશુભાઈ મો.નં.9426221410, પ્રવીણભાઈ મો.નં. 9662543919.