મોરબી : મૂળ નાની વાવડી, હાલ મોરબી નિવાસી દિવાન ભાટીયા દિવ્યેશભાઈ બાબુલાલ સંપટ (ઉ.વ. 43), તે ફાલ્ગનીબેનના પતિ, જય તથા યશના પિતા, કિરણભાઇના ભાઈ તેમજ મધુસુદનભાઇ તુલસીદાસ આશર (રાજકોટ)ના જમાઇનું તા. 13/08/2020ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (બાબુલાલ 94282 99481, કિરણભાઈ 98794 18602, પરસોતમભાઇ 98257 35764)