મોરબી : ડિમ્પલભાઈ નવીનચંદ્રભાઈ મહેતા(ઉ.વ.૫૧),તે સ્વ.હેમતલાલ છબીલાલ મહેતાના પૌત્ર,સ્વ.નવીનચંદ્ર હેમતલાલ મહેતાનો પુત્ર,મુકેશભાઈ,મેહુલભાઈ તથા ભૈરવી વિનયભાઈ ગાંધીના ભાઈ,રવિ,વિધિ,તથા ધ્વનિના પિતાશ્રી,પ્રમોદકુમારના સસરા,રોનકના કાકા અને ગાંડાલાલ પ્રભુદાસ ગોડા જૂનાગઢ (હાલ ટંકારા)ના જમાઈનું તા.૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.તેમનું ઉઠમણું બપોરે ૪ કલાકે દરબારગઢ ખાતે ઉપાશ્રય ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..