મોરબી : દિલીપભાઈ શાન્તીલાલ ધોળકીયા તે સ્વ. શાન્તીલાલ ધોળકીયાના પુત્ર, ધર્મેન્દ્ર દિલીપભાઈ ધોળકીયા, યશપાલ દિલીપભાઈ ધોળકીયા, જીગીશાબેન પરાગભાઈ મોદીના પીતાશ્રી, સ્વ, દિલીપભાઈ શાન્તીલાલ ધોળકીયાનું તા.8ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થીતીના કારણે ધ્યાનમાં રાખીને એમનું બેસણું (ટેલીફોનીક) તા.9ને શુક્રવારના રોજ સમય: સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે. ધર્મેન્દ્ર દિલીપભાઈ ધોળકીયા - ૯૪૦૮૬ ૬૫૮૭૬ યશપાલ દિલીપભાઈ ધોળકીયા - ૯૫૮૬૨ ૬૬૮૬૪ ઉષાબેન ધર્મેન્દ્રભાઈ ધોળકીયા - ૯૩૭૬૦ ૧૯૬૩૯