મોરબી : મોરબી નિવાસી ડાયાલાલ જેરામભાઇ પરમારનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૧ને રવીવાર સાંજે ૪થી૬ કલાકે રાખેલ છે. નરેન્દ્રભાઇ મો. ૯૯૦૯૯૬૦૧૧૨, જગદીશભાઇ મો. ૯૨૬૫૯૬૧૦૬૩, દિનેશભાઇ મો. ૯૮૨૫૬ ૮૫૯૧૧