મોરબી : મૂળ નેસડા ધીરજલાલ કાનજીભાઈ ભીમાણી ઉ.વ.63 તે સ્વ.રામજીભાઈ, સ્વ.ચકુભાઈ, અવચરભાઈ, છગનભાઈના નાના ભાઈ, ભરતભાઈના પિતાનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. ભરતભાઇ ધીરજલાલ ભીમાણી મો.નં. 9825758184