મોરબી : મોરબી નિવાસી ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ ચારોલા (ઉ.વ. ૪૮), તે કરમશીભાઇ (૯૯૨૫૮ ૫૨૬૭૦) અને વનિતાબેનના પુત્ર તેમજ સ્વ. અલ્પાબેનના પતિ તથા વિહારભાઈ (૭૫૬૭૯ ૭૭૧૨૩) અને વિશ્વાબેનના પિતાનું તા. ૧૯-૦૬-ર૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે રાખેલ છે. અને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (કેસરી નંદન એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર, ઘુનડા રોડ, મોરબી.) (મો.નં. પ્રભુભાઇ મોહનભાઇ ચારોલા ૯૮૯૮૨ ૫૬૫૬૩, જીતેશભાઇ કરમશીભાઇ ચારોલા ૯૮૭૯૯ ૯૩૯૩૧)