મોરબી : મૂળ પીપળીયા હાલ મોરબી નિવાસી ધરમશીભાઇ પ્રેમજીભાઇ કોઠીયા (ઉ.વ. 91), તે ઘનશ્યામભાઈ (98790 75566)ના પિતાશ્રી તેમજ વાસુદેવભાઈ (99259 85566) અને નિરવભાઈ (99249 85566)ના દાદાનું તા. 04/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું મોકુફ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.