મોરબી : મૂળ બોડકી હાલ મોરબી ધરમશીભાઈ જીવરાજભાઈ સુવારિયા (ઉ.વ.85) તે જગદીશ ધરમશીભાઈ સુવારિયાના પિતાનું તા.8ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 12ને ગુરુવારના રોજ સવારે 8થી 10 કલાક સુધી પટેલ સમાજ વાડી યુનિટ નંબર ૧ શકત સનાળા ખાતે રાખેલ છે.