મોરબી: મુળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ધનસુખભાઇ લાલજીભાઈ રાધુરીયા (ઉ.વ. ૭૨) તે નરેન્દ્રભાઇ, રમેશભાઈ, રમાબેન જગદીશભાઈ કટારીયા, અનસોયાબેન પરમાનંદભાઈ હિરાણીના ભાઈ તથા અજયભાઈ, મનોજભાઈ, જાનવીબેન ઉપેન્દ્રભાઈ ગણાત્રા, હેતલબેન ઉમેશભાઈ રાચ્છના પિતાનું તા.૨૨ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૭ને શુક્રવારે સાંજે ૪ થી ૫ જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.